મૅરિટાઇમ શક્તિ તરફ ભારતનો આગલો પગથિયો: મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ઇન્ડિયા મૅરિટાઇમ વીક 2025નો શાનદાર પ્રારંભ
મુંબઈના ગોરેગાંવ ખાતે આવેલા નેસ્કો સેન્ટર આજે દેશ અને વિશ્વના સમુદ્રી ક્ષેત્રના અગ્રગણ્ય નેતાઓનું કેન્દ્ર બન્યું છે. અહીં શરૂ થયેલા ઇન્ડિયા મૅરિટાઇમ વીક (IMW) 2025 ના અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી અને વિશ્વસ્તરીય મૅરિટાઇમ લીડર્સ કૉન્ક્લેવને સંબોધન કરીને ભારતને વૈશ્વિક મૅરિટાઇમ શક્તિ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વના સંદેશા આપ્યા હતા. આ…