મોરવા રેણામાં માવઠાના મારથી ડાંગરના પાકને ભારે ફટકો : 625 હેક્ટર જમીનમાં ખેડૂતોએ જોયા સપના, વરસાદે બગાડ્યો મહેનતનો મેળો
પંચમહાલ જિલ્લાનો શહેરા તાલુકો સામાન્ય રીતે કૃષિ આધારિત વિસ્તાર ગણાય છે. અહીંના ખેડૂતો વર્ષભર ખેતરમાં ખંતપૂર્વક મહેનત કરીને કુદરતના આશીર્વાદ રૂપે ઉપજ મેળવે છે. પરંતુ આ વર્ષે કુદરત જાણે ખેડૂતોની કસોટી લેવાની તૈયારીમાં હોય તેમ દેખાઈ રહી છે. ખાસ કરીને શહેરા તાલુકાના મોરવા રેણા ગામમાં ખેડૂતોએ આ સીઝનમાં 625 હેક્ટર જમીનમાં ડાંગરની ખેતી કરી હતી,…