દાદર સ્ટેશનની બ્લુ લાઇટ ગેંગનો નવો કારનામો : નોટોની અદલાબદલીમાં સિનિયર સિટિઝનોને બનાવ્યા શિકાર
મુંબઈના દાદર સ્ટેશન પર યાત્રીઓ ખાસ કરીને સિનિયર સિટિઝનો વારંવાર ટૅક્સી ડ્રાઇવરોની ગેંગના ભોગ બનતા આવ્યા છે. તાજેતરમાં ફરી એક વાર એવું જ બનાવ સામે આવ્યું છે જેમાં ઘાટકોપર-વેસ્ટના કામા લેન વિસ્તારના વિસામો ગ્રુપના સિનિયર સિટિઝનોને આ ગેંગે નિશાન બનાવ્યા હતા. આ સિનિયર સિટિઝનો આંધ્ર પ્રદેશના અદોની જૈન તીર્થના પ્રવાસેથી પાછા ફરતાં, દાદર સ્ટેશન પર…