ભવિષ્યના ઈનોવેટર તૈયાર કરવાનો મહાપ્રયત્ન : મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યની 1000 સ્કૂલોમાં AI લૅબ ઉભી કરાશે
ભારત હવે ટેક્નૉલોજીની નવી ક્રાંતિના દ્વારે છે, જ્યાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર એક વિષય નહીં પરંતુ ભવિષ્યનું માધ્યમ બની રહ્યું છે. આ સંદર્ભમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ તાજેતરનો નિર્ણય શિક્ષણક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાય. રાજ્ય સરકારે વિશ્વની અગ્રણી ટેક્નૉલોજી કંપની હ્યુલેટ-પૅકાર્ડ (HP) સાથે એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરીને આગામી પેઢીને ટેક્નૉલોજીકલ…