સોનવડિયામાં પવન ચકીનું પાંખ તૂટી પડ્યું: કોંગ્રેસ પ્રમુખે કંપની વિરુદ્ધ પગલાંની માંગ કરી
જામજોધપુર, જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામે આવેલા પવન ઊર્જા પ્રોજેક્ટ ક્ષેત્રે એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સુઝલોન કંપની દ્વારા સ્થાપિત પવન ચકી (વિન્ડ મીલ)નું પાંખીયું અચાનક તૂટી પડ્યું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે માલહાનિ થતી અટકી ગઈ છે, તેમ છતાં ગામ લોકોમાં અને રાજકીય વર્તુળોમાં આ બનાવ બાદ રોષનો માહોલ જોવા…