ગ્રીનસિટી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ભવ્ય યોગ શિબિર યોજાઈ – ૧૦૮ સાધકોની ઉપસ્થિતિમાં યોગ, આરોગ્ય અને નારી ગરીમાનો સંદેશ.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ સમાજ અને યોગમય ભારતના ઉદ્દેશ સાથે વિવિધ વિસ્તારોમાં નિયમિત યોગ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આ અભિયાનના ભાગરૂપે તા. 14 માર્ચ 2026, શનિવારના રોજ ગ્રીનસિટી વિસ્તારમાં યોગ ટ્રેનિંગ અને સાધક બેચ દ્વારા વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 108 લોકોની બહોળી ઉપસ્થિતિ જોવા મળી…