કલરફુલ અને વાઇબ્રન્ટ સ્નીકર્સ: નવરાત્રિના લુકને કમ્પ્લીટ કરતું નવું ટ્રેન્ડ
નવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પરંતુ તે ગુજરાતીઓ માટે જીવનશૈલી, સંસ્કૃતિ અને રંગોનો મહોત્સવ છે. દર વર્ષે ચણિયાચોળી, કેડિયું, કુર્તા અને પરંપરાગત વસ્ત્રો સાથે નવરાત્રિના મેદાનો ઝળહળતા રહે છે. પરંતુ આજના સમયમાં માત્ર કપડાં જ નહીં, પરંતુ ફુટવેઅર (ફૂટવેર) પણ નવરાત્રિનો મહત્વનો ભાગ બની ગયું છે. આરામદાયક, સ્ટાઇલિશ અને ટ્રેન્ડી ફૂટવેઅર વિના નવરાત્રિનો લુક અધૂરો…