માલદાની ધરતી પરથી મમતા સરકારને ખુલ્લી ચેતવણી – ‘બંગાળમાં ભાજપ આવશે તો ઘૂસણખોરો બહાર જશે’”
માલદા | પશ્ચિમ બંગાળમાં રાજકીય તાપમાન આસમાને પશ્ચિમ બંગાળની રાજકીય ભૂમિ પર ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોએ રાજકીય ભૂકંપ સર્જી દીધો છે. શનિવારે માલદા ખાતે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધતા પીએમ મોદીએ ઘૂસણખોરીના મુદ્દે રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર સીધો અને તીખો પ્રહાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “પશ્ચિમ…