“ઉંમર માત્ર આંકડો, દિલ આજે પણ યુવાન”: મુંબઈના બોરીવલીના વીર સાવરકર ગાર્ડનમાં સિનિયર સિટીઝન ‘યંગ ઓલ્ડ ગ્રુપ’ જીવનને બનાવી રહ્યું છે ઉત્સવ.
મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલું હરિયાળું અને શાંત વાતાવરણ ધરાવતું Veer Savarkar Garden માત્ર ફરવા-ફરવા માટેનું ગાર્ડન જ નથી, પરંતુ અહીં રોજિંદા જીવનમાં ખુશીઓ શોધી કાઢનાર સિનિયર સિટીઝન માટે એક જીવંત મંચ બની ગયું છે. અહીં દરરોજ ભેગા થતું “યંગ ઓલ્ડ ગ્રુપ” નામનું સિનિયર સિટીઝન ગ્રુપ જીવનને ઉત્સાહપૂર્વક જીવવાની અનોખી પ્રેરણા આપે છે. “ઉંમર પચાસ કે…