જામનગર વિભાજી સ્કૂલની દીવાલના ભૂસખલનનો ખતરો: તંત્રે કદમ ન ભર્યા તો બાળકોની સલામતીનો કોણ જવાબદાર?
જામનગર શહેરના હ્રદયસ્થાને આવેલ એક વિભાજી પ્રાથમિક શાળાની ધરાસાઈ થતી દીવાલ અને તંત્રની બેદરકારીને લઈને સ્થાનિક વાલી વર્ગ અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાથી માત્ર 300 મીટરના અંતરે આવેલી શાળાની આ જોખમી દીવાલ ટૂક સમયથી તુટેલી, નમતી અને જૂજી હાલતમાં હોવા છતાં હજુ સુધી પાલિકા કે શિક્ષણ તંત્ર તરફથી કોઈ પગલું લેવામાં…