જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર સતત મેદાનમાં: શહેરના રસ્તાઓની હાલત જાણવા માટે સત્યમ કોલોની સહિત અનેક વિસ્તારોમાં કર્યું જાતે નિરીક્ષણ
જામનગર, 16 જુલાઈ – શહેરના માર્ગો અને બેસિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ અંગે મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી ચેતના પટેળે સતત બીજું દિવસ પણ મેદાને ઊતરી પોતાની કામગીરી દ્વારા તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે સ્પષ્ટ સંદેશો આપ્યો છે – “ઓફિસમાંથી નહીં, મેદાનમાંથી જ સંસ્થાની પ્રતિષ્ઠા ઊભી થાય છે.“ સોમવારના રોજ શહેરના વિવિધ વિસ્તારના નિરીક્ષણ બાદ આજે મંગળવારે પણ મ્યુનિ.કમિશનરે…