લખધીરગઢમાં દીકરીઓની સુરક્ષા માટે સેલ્ફ ડિફેન્સ તાલીમ: ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અંતર્ગત પ્રેરણાદાયી પહેલ
લખધીરગઢ (મોરબી), તા. ૧૭ જુલાઈ:દીકરીઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે મોરબી જિલ્લાના લખધીરગઢ ખાતે પ્રાથમિક શાળાની વિધ્યાર્થીનીઓ માટે આત્મરક્ષા એટલે કે સેલ્ફ ડિફેન્સ અંગે વિશેષ તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં દીકરીઓને આત્મવિશ્વાસ, હિંમત અને જાતસુરક્ષા માટે જરૂરી ટેકનિકોની સમજ આપવામાં આવી…