મહારાષ્ટ્રે બોલાવ્યો વિકાસનો મત: BMCથી રાજ્યભરમાં મહાયુતિનો સુનામી વિજય, PM મોદીએ વ્યક્ત કર્યો જનઆભાર
મુંબઈ–મહારાષ્ટ્રમાં લોકશાહીનો મહોત્સવ: મહાયુતિની ઐતિહાસિક જીત મહારાષ્ટ્રની નાગરિક ચૂંટણીઓએ દેશની રાજનીતિમાં એક નવી દિશા દર્શાવી છે. રાજ્યની 29 જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનએ પ્રચંડ અને ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યના મતદારો વિકાસ, સ્થિરતા અને મજબૂત નેતૃત્વને પ્રાથમિકતા આપે છે. ખાસ કરીને દેશની…