વિજ ચોરોને ઝટકો: શહેરા તાલુકાના ગામોમાં MGVCLની તોફાની કાર્યવાહી, 131 જોડાણોમાં પકડાઈ 24.64 લાખની વીજ ચોરી
શહેરા તાલુકામાં અંધારાની આડમાં ચાલતી વીજ ચોરી પર MGVCLનું પ્રહારક અભિયાન શહેરા તાલુકાના વિવિધ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી અંધારાની આડમાં ચાલતી વીજ ચોરી સામે હવે મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) એ કડક વલણ અપનાવ્યું છે. ગોધરા વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરની સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા સબ ડિવિઝન-૧ અને ૨ દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં…