ભારતીય શેરબજારમાં જોરદાર તેજીઃ સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ ઉછળી ૭૫,૦૦૦ પાર, નિફ્ટીમાં પણ ૩૦૦ પોઈન્ટનો જમ્પ — ઓટો, બેન્કિંગ અને FMCG શેરોમાં ખરીદીનો માહોલ.
ભારતીય મૂડીબજારમાં આજે સકારાત્મક શરૂઆત જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી 50 બંને મુખ્ય સૂચકો લીલા નિશાનમાં તેજી સાથે ખુલ્યા છે. બજારમાં આજના દિવસે રોકાણકારોમાં ઉત્સાહ અને વિશ્વાસ જોવા મળ્યો છે, જેના પરિણામે શરૂઆતના સત્રમાં જ જોરદાર ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ લગભગ ૯૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫,૦૦૦ના આંકડા આસપાસ ટ્રેડિંગ કરતો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી…