હિંમતનગરમાં RTI એક્ટિવિસ્ટ કેતન પટેલ અને પત્ની મીનાબેન રૂ. ૪ લાખની લાંચ સાથે ACBના જાળમાં : પારદર્શકતાના નામે ભ્રષ્ટાચારનો કાળો ચહેરો બહાર
હિંમતનગરમાં એક એવી ઘટના સામે આવી છે જેને કારણે પારદર્શકતા અને સત્યાગ્રહના આંદોલનના નામે કાર્યરત કેટલાક તત્વોની વાસ્તવિકતા ખુલ્લી પડી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ઓળખાતા કેતન પટેલ અને તેમની પત્ની મીનાબેન રૂ. ૪ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. લાંચિયા દંપતીએ એક ફરિયાદી સામે કરેલી અરજીનો નિકાલ કરવા માટે રૂ. ૫ લાખની માંગણી કરી હતી….