મુખ્યમંત્રીના જન્મદિવસે બીજેપીએ કર્યુ સેવા કાર્ય: દર્દીઓને ભોજન અને ફળ વિતરણથી ઉજવાયો ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ
અમદાવાદ,ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા શહેરભરમાં વિવિધ સેવા કાર્ય દ્વારા “સેવા જ સંકલ્પ” ની ભાવના હેઠળ તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. સત્તામાં રહેલ રાજકીય પક્ષ દ્વારા એવી વિધેયસભર પહેલ કરવામાં આવે ત્યારે તે માત્ર ઉજવણી જ નહીં પરંતુ જનતાની નજીક રહેવાનો પ્રયાસ બની રહે છે. ભાજપ કર્ણાવતી…