‘વોટ માટે હવે રોબોડૉગ!’ – પુણેમાં હાઈ-ટેક ચૂંટણી પ્રચારનું અનોખું દ્રશ્ય
રોબોટિક કૂતરાએ રસ્તાઓ પર ફરીને કર્યું રાજકીય પ્રચાર, શહેરમાં ચર્ચાનો વિષય બન્યું હાઈ-ટેક ગતકડું ચૂંટણીનો માહોલ નજીક આવતા રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે અવનવા અને અનોખા પ્રચાર ઉપાયો અપનાવી રહ્યા છે. પરંપરાગત રેલી, સભા, પોસ્ટર, બેનર અને ડોર-ટુ-ડોર કૅમ્પેનિંગની વચ્ચે હવે ટેક્નોલોજી આધારિત પ્રચાર પણ ઝડપથી વધી રહ્યો છે. આવું જ એક અનોખું અને હાઈ-ટેક…