જામજોધપુરમાં જામનગર વિભાગ એસ.ટી. મઝદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
સર્વાનુમતે નવી ટીમની વરણી, સંગઠનને મજબૂત બનાવવાનો સંકલ્પ તા. ૧૦/૦૧/૨૦૨૬ના રોજ જામનગર વિભાગ એસ.ટી. મઝદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા જામજોધપુર ખાતે આવેલ જલારામ મંદિરના પ્રાંગણમાં ભવ્ય રીતે યોજાઈ હતી. સંગઠનની આ મહત્વપૂર્ણ બેઠકમાં વિભાગના વિવિધ ડેપોના પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંઘના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા, કર્મચારીઓના હિતોના સંરક્ષણ માટે…