શહેરા અણીયાદ ચોકડી પર ટ્રાફિક અસ્તવ્યસ્તતા વાહનચાલકો માટે બની ‘માથાનો દુખાવો’
ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં સમસ્યા યથાવત, તંત્રની નિષ્ક્રિયતા સામે ઉઠી રહી છે જનઅસંતોષની અવાજ શહેરા | પંચમહાલ | રિપોર્ટર: પ્રિતેશ દરજી શહેરા શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી એક જ સમસ્યા સતત ગંભીર બનતી જઈ રહી છે અને તે છે – ટ્રાફિક અસ્તવ્યસ્તતા. ખાસ કરીને અણીયાદ ચોકડી પાસે પસાર થતા સ્ટેટ હાઇવે પર…