ઝડપી નિર્ણય – તુરંત અમલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની એક મુલાકાતે બદલાઈ ગઈ વિદ્યાર્થીઓની રોજિંદી મુસાફરીઆણંદ–ડાકોર અને આણંદ–બોરસદ લોકલ બસ સેવાના નવા રૂટ શરૂ આણંદ | રાજ્ય સમાચાર | તા. ૦૭ જાન્યુઆરી ૨૦૨૬ ગુજરાત રાજ્યમાં જનહિત માટે ઝડપી નિર્ણય અને તાત્કાલિક અમલનું ઉત્તમ ઉદાહરણ ફરી એક વખત સામે આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની આકસ્મિક મુલાકાત અને વિદ્યાર્થીઓ સાથેના…