સુરતના વેસુમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ માસૂમ દીકરીઓ સહિત પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત, એક બાળકી જીવિત – ઉઘરાણી અને માનસિક ત્રાસની દિશામાં પોલીસ તપાસ.
સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં આવેલી હેપી એલિગન્સ નામની રહેણાંક ઇમારતમાં કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિ, પત્ની અને એક માસૂમ દીકરીના મોત નિપજ્યા છે, જ્યારે બીજી દીકરીનો જીવ તબીબોની તાત્કાલિક સારવારને કારણે બચી ગયો છે. આ બનાવે…