જેતપુરની દીકરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઝળહળ્યું નામ
જેતપુર:જેતપુર શહેર માટે ગૌરવની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે સરદાર પટેલ કેળવણી મંડળ – જેતપુર સંચાલિત શ્રીમતી રાણીબેન બાવનજીભાઈ હીરપરા શૈક્ષણિક સંકુલમાં આવેલી સ્વ. પી.એસ. હીરપરા મહિલા કોલેજની તેજસ્વી વિદ્યાર્થીની કુ. અમલ પ્રિયંકા દોલતભાઈએ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (B.B.A.) અભ્યાસક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રથમ સ્થાન મેળવી પ્રતિષ્ઠિત ‘ગોલ્ડ મેડલ’ પ્રાપ્ત કર્યો.આ સિદ્ધિથી માત્ર કોલેજ નહીં પરંતુ…