જામનગરમાં સાનિયા પુલથી જકાતનાકા સુધી 30 મીટર ડી.પી. રોડ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ.
કપાતમાં આવતા આસામીઓને સ્વૈચ્છિક રીતે હટાવવા મૌખિક સૂચના જામનગર:જામનગર શહેરમાં માર્ગ વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવવા માટે મહાનગર પાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અનુક્રમે સાનિયા પુલથી લઈને જકાતનાકા સુધીના 30 મીટરના ડી.પી. રોડ વિસ્તારમાં કપાતમાં આવતા આસામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….