અમદાવાદમાં રંગો અને સુગંધનો મહોત્સવ.
મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનું ભવ્ય ઉદ્ઘાટન, ‘ભારત એક ગાથા’ થીમ સાથે સરદાર પટેલની વિશાળ પ્રતિકૃતિ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તરફ. અમદાવાદ શહેરમાં આજે રંગો, સુગંધ અને સર્જનાત્મકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદમાં યોજાતા પ્રખ્યાત ફ્લાવર શોનું ભવ્ય અને ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દર વર્ષે દેશ-વિદેશના પર્યટકોને આકર્ષતો આ ફ્લાવર શો આ…