ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પ્રશંસનીય પહેલ.
શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા શત સુભાષિત કંઠપાઠ યોજનાની પરીક્ષા યોજાઈ, ઉત્તીર્ણ પ્રતિભાગીઓને ‘ગીતાભૂષણ’ અને ‘શત સુભાષિત પંડિત’ની ઉપાધિથી સન્માનિત કરાશે ગુજરાત રાજ્યમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય જ્ઞાનના સંરક્ષણ તથા પ્રસાર માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સતત અનેક મહત્વપૂર્ણ પહેલો કરવામાં આવી રહી છે. આ જ દિશામાં એક વધુ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પગલા…