ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા-મરચાની રેકોર્ડ આવકથી છલકાયો વેપાર – સવા લાખ ગુણી ધાણા અને ૨૫ હજાર ભારી મરચા આવક.
સૌરાષ્ટ્રના અગ્રણીઓમાં સ્થાન ધરાવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે કૃષિ ઉત્પાદનની સિઝન ઐતિહાસિક બની રહી છે. ધાણા અને મરચાની રેકોર્ડ બ્રેક આવકને કારણે યાર્ડમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને આખો વેપાર વિસ્તાર ખેડૂતોથી ગૂંજી ઉઠ્યો હતો. યાર્ડ સત્તાધીશોளம் મળતી માહિતી મુજબ, ધાણા ની સિઝનની શરૂઆત થતાં જ સવા લાખ ગુણીથી વધુ આવક નોંધાઈ…