બોટાદમાં SOGની સૌથી મોટી કાર્યવાહી : બજરંગ ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનું ભાંડો ફૂટ્યો, સુરતથી લાવવામાં આવેલી મહિલાઓ સાથે દેહવ્યાપાર, ત્રણ આરોપીઓ ઝડપાયા
બોટાદ જિલ્લામાં એક એવી ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે, જેને જાણીને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જિલ્લા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે ગુપ્ત માહિતીના આધારે બજરંગ ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી કુટણખાનુ ઝડપ્યું હતું. આ કામગીરીને તાજેતરની સૌથી મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. SOGએ ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપ્યા છે, જ્યારે કેટલીક મહિલાઓને માનવીય…