નળકાંઠાના ૩૯ ગામોને સિંચાઇનું જીવનદાયી પાણી : રૂ. ૧,૫૩૬.૮૬ કરોડની નળકાંઠા યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ
ગુજરાત કૃષિપ્રધાન રાજ્ય છે. અહીંના ખેડૂતોની આજીવિકા મોટાભાગે ખેતી પર આધારિત છે. વરસાદી મોસમમાં ક્યારેક પૂરતો વરસાદ થાય છે તો ક્યારેક વરસાદ ઓછો પડવાથી ખેડૂતને ભારે નુકસાન સહન કરવું પડે છે. ખાસ કરીને નળકાંઠા વિસ્તારના ખેડૂતો વર્ષોથી સિંચાઇના પાણી માટે તરસ્યા છે. વરસાદ આધારિત ખેતી પર જીવતા આ ખેડૂતો બે પાક પણ બરાબર લઈ શકતા…