કટોકટીનો કાળો દિવસ: 25 જૂન 1975ને 50 વર્ષ પૂર્ણ – નટુભાઈ ત્રિવેદીની યાદોમાં જીવંત ભયભર્યું ઇતિહાસ
જામનગર, તા. ૨૫: આજથી બરાબર ૫૦ વર્ષ પહેલાં, 25 જૂન 1975ના દિવસે ભારતના લોકશાહી ઇતિહાસમાં એવો કાળો દિવસ આવ્યો હતો, જ્યારે દેશભરમાં “રાષ્ટ્રીય કટોકટી” લાગુ કરાઇ. તે દિવસ માત્ર એક તિથિ નહિ, પણ એક એવો ભયંકર સમયગાળો હતો જ્યારે દેશના નાગરિકોને પોતાના મૂળભૂત અધિકારો, સ્વતંત્રતા અને અવાજ ઉઠાવવાનો અધિકાર ગુમાવવો પડ્યો હતો. દેશની લોકશાહી પર…