રાજકોટમાં ફરીથી કોરોનાનો કહેર: 45 દિવસમાં 231 નવા કેસ, આરોગ્ય તંત્ર ચિંતામાં…
રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી વધારો નોંધાયો છે. છેલ્લા 45 દિવસમાં શહેરમાં કુલ 231 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને માત્ર આજે જ નવા 7 દર્દીઓના કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો સહિત સિંગાપુર અને રાજસ્થાનથી આવેલા પ્રવાસીઓ પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે, જેના પગલે તંત્ર…