વિકાસની નવી ગાથા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતને ૧,૨૧૯ કરોડના વિકાસ કાર્યોની ઐતિહાસિક ભેટ — એકતા, વારસો અને વિઝનનું પ્રતિક
ગુજરાત ફરી એક વાર વિકાસના નવા અધ્યાયનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને એક જ દિવસમાં રૂ. ૧,૨૧૯ કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભવ્ય ભેટ આપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ્સ માત્ર ઈમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી મર્યાદિત નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ, વારસા, એકતા અને આદિવાસી ગૌરવના પ્રતીક તરીકે નવી દિશા નિર્ધારિત કરશે….