મોરબી જિલ્લામાં ૧૬૦ અધિકારીઓની સક્રિય જવાબદારીથી ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ ઝુંબેશ ઊજવણી તરીકે ઉપસી
▪︎ લેખધિરગઢ, અમરાપર અને રાજાવડમાં લોકભાગીદારીથી યોજાયા વૃક્ષારોપણ કાર્યક્રમ▪︎ જિલ્લા કલેકટર અને વિકાસ અધિકારીના સૂચન અનુસાર જિલ્લા સ્તરે સઘન કામગીરી▪︎ સરપંચો, તલાટીઓ અને માહિતી વિભાગના સંકલિત પ્રયાસોથી વૃક્ષોના જતનનો શપથ મોરબી, પર્યાવરણને સબળ બનાવવાનો સંકલ્પ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજકાલ વાસ્તવિકતા બની રહ્યો છે. જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના દિશાનિર્દેશમાં સમગ્ર…