PSI સહિત મહિલા સામે એટ્રોસિટી ફરિયાદની અરજી: દિનેશ મકવાણાએ પોલીસના આતંકનો આરોપ લગાવ્યો, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની કાર્યવાહી પર ઉઠ્યા ગંભીર સવાલ
▪︎ દિનેશ મકવાણાની પોલીસ સ્ટેશનમાં અરજી: PSI પંડ્યા અને તેમના માતા સહિત ત્રણ લોકો સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ લેવાની માગ▪︎ આરોપ: જાહેર માર્ગે મારમાર, જાતિએ અપમાન અને ઘરમાં ઘુસી આતંક મચાવવાનો ગંભીર આક્ષેપ▪︎ ફરિયાદ ના લેવામાં આવતા અદાલતનો આશરો લેવાની ચીમકી રાજકોટ, સંજીવ રાજપૂત: રાજકોટ શહેરમાં પોલીસે સામાન્ય નાગરિક સાથે જાતિવાદી ભેદભાવ દાખવ્યો હોવાનો ગંભીર…