ખેડા ડાકોરમાં ચંદ્રગ્રહણને લઈ મંદિર બંધ
બપોરે 2 વાગ્યે ઠાકોરજીના દ્વાર બંધ, સવારે 6:30 વાગ્યે ફરી ખુલશે ખેડા જિલ્લાના પવિત્ર તીર્થધામ ડાકોર ખાતે ચંદ્રગ્રહણને અનુસંધાને પ્રસિદ્ધ **રણછોડરાયજી મંદિર ડાકોર**ના દ્વાર બપોરે 2 વાગ્યે બંધ કરવામાં આવ્યા હતા.મંદિર પ્રશાસન દ્વારા શાસ્ત્રીય પરંપરાને અનુસરીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચંદ્રગ્રહણ દરમિયાન દેવ દર્શન બંધ રાખવાની પરંપરા મુજબ ઠાકોરજીના દરવાજા સમયસર બંધ કરી દેવામાં…