હોળી અને ફૂલડોલ ઉત્સવને લઈ રેલવેની ખાસ ભેટ : રાજકોટથી દ્વારકા-ઓખા સુધી સ્પેશિયલ ટ્રેનો યાત્રાળુઓ માટે વધારાની સુવિધા, અનારક્ષિત કોચ સાથે વધારાના ફેરા – સ્ટેશનો પર વિશેષ ભીડની શક્યતા.
હોળી તહેવાર અને દ્વારકાના પ્રખ્યાત ફૂલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટથી દ્વારકા અને ઓખા માટે વિશેષ અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દ્વારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં હજારો યાત્રાળુઓ ભાગ લે છે, જેના કારણે ટ્રેનોમાં ભારે ભીડ રહેતી હોય છે. મુસાફરોને સરળ અને સુવિધાજનક મુસાફરી મળે તે માટે Indian…