ધાર્મિક મહત્વ ધરાવતું ભેડાપીપળિયા ગામ વિકાસથી વંચિત?.
કોમ્યુનિટી હોલ અને ધોરણ-૮ સુધીની શાળાના અભાવે ગ્રામજનોની વ્યથા** જેતપુર :જેતપુર શહેરથી માત્ર 12 કિમીના અંતરે, જેતપુર–બગસરા રોડ ઉપર આવેલું ભેડાપીપળિયા ગામ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સમગ્ર પંથકમાં વિશેષ ઓળખ ધરાવે છે. આશરે એક હજારની વસ્તી ધરાવતું આ નાનકડું ગામ બે વિશાળ અને પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળોના કારણે વર્ષભર ભાવિકોની અવરજવરથી જીવંત રહે છે. પરંતુ આટલું…