“સિમ બાઇન્ડિંગનો નવો યુગ: પહેલી માર્ચથી સિમ વગર બંધ થશે વૉટ્સઍપ સહિત તમામ મેસેજિંગ ઍપ – સાઇબર ફ્રોડ પર કડક ઘા”.
નવી દિલ્હી: દેશભરમાં મોબાઇલ યુઝર્સ માટે એક મોટો ડિજિટલ પરિવર્તનનો સમય આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે મેસેજિંગ પ્લેટફોર્મ્સ માટે ‘સિમ બાઇન્ડિંગ’ના નિયમોને લાગુ કરવાની અંતિમ સમયમર્યાદા ૨૮ ફેબ્રુઆરી બાદ આગળ વધારવાની ના પાડી છે. પરિણામે હવે પહેલી માર્ચથી મોબાઇલમાં ઍક્ટિવ અને રજિસ્ટર્ડ સિમ કાર્ડ વિના WhatsApp, Telegram, Signal, Snapchat, ShareChat, JioChat અને Arattai જેવી કોઈ…