માનવતાનો મિસાલ: જામનગર–લાલપુર બસમાં પડેલો મોબાઇલ ટીસી અને કંડકટરની સતર્કતાથી મુસાફરને પરત.
જામનગર–લાલપુર–ભાણવડ રૂટ પર ચાલતી રાજ્ય પરિવહનની બસમાં બનેલી એક સામાન્ય ઘટના આજે માનવતા અને ઈમાનદારીનું સુંદર ઉદાહરણ બની છે. મુસાફરનો બસમાં પડેલો મોબાઇલ ફોન લાલપુર ડેપોના ટિકિટ ચેકર અને રૂટના કંડકટરની તત્પરતાથી શોધી કાઢી મૂળ માલિકને પરત આપવામાં આવ્યો હતો. આ ઘટનાએ એસ.ટી. કર્મચારીઓની જવાબદારી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને ફરી એકવાર ઉજાગર કરી છે. મળતી…