ગળતેશ્વર સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ : ખેડૂતોના નામે બોગસ દસ્તાવેજ બનાવી જમીન કબજાવવાનો કિસ્સો બહાર
ગળતેશ્વર તાલુકાના સબ-રજિસ્ટ્રાર ઓફિસમાંથી એક મોટો ભ્રષ્ટાચાર બહાર આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ખેડૂતોના આક્ષેપો અનુસાર, તેમની જાણ અને સંમતિ વગર જ તેમના નામે બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ખોટી સહીઓ અને નકલી ઓળખપત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારની ગેરરીતિઓને કારણે ખેડૂતોની મહેનતની જમીન કાગળ ઉપર અન્ય કોઈના નામે ટ્રાન્સફર…