જામનગર મહાનગરપાલિકાની વેરા માફી યોજના અદભુત રીતે સફળ: 889 ઉદ્યોગકારોએ ભર્યા રૂ.30.39 કરોડ, તંત્રને 74.78 કરોડની આવક
જામનગર મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે લાગુ કરેલી 100 ટકાવ્યાજમાફી યોજના દરમિયાન માત્ર 23 દિવસમાં આશ્ચર્યજનક રીતે ₹36.13 કરોડની આવક નોંધાવી છે. આ વિશિષ્ટ યોજના તા. 16 જૂનથી શરૂ થઈ 7 જુલાઈ સુધી અમલમાં રહી હતી. જેમાં ખાસ કરીને દરેડ GIDC-II અને GIDC-IIIના ઉદ્યોગકારોએ નોંધપાત્ર રકમ ભરી, લાંબા સમયથી પેન્ડિંગ રહેલા વેરા મુદ્દે સમાધાન મેળવવામાં સફળતા…