જામનગરમાં દબાણ પર મોટો પ્રહાર: ખોજા નાકા પાસે સંજરી ફાર્મ પર પોલીસ-તંત્રની મોટી કાર્યવાહી, 12,000 સ્ક્વેર ફૂટ ગેરકાયદેસર બાંધકામ બુલડોઝરથી ધ્વસ્ત.
જામનગર શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને આ અભિયાન અંતર્ગત ખોજા નાકા નજીક આવેલ બાઈની વાડી વિસ્તાર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. શહેરના આ મહત્વપૂર્ણ વિસ્તારમાં આવેલ સંજરી ફાર્મ નામના 12,000 સ્ક્વેર ફૂટ જેટલા વિશાળ બાંધકામ પર પોલીસ અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં…