જામનગરમાં રેલવે નોટિસનો મુદ્દો ઉગ્ર બન્યો બાવરી વાસ–હનુમાન ટેકરી–સિદ્ધાર્થનગરના રહેવાસીઓનો મહાનગરપાલિકા સામે રોષ, પોલીસ દ્વારા અટકાયત
જામનગરમાં રેલવે નોટિસનો મુદ્દો ઉગ્ર બન્યો બાવરી વાસ–હનુમાન ટેકરી–સિદ્ધાર્થનગરના રહેવાસીઓનો મહાનગરપાલિકા સામે રોષ, પોલીસ દ્વારા અટકાયત જામનગર શહેરમાં રેલવે તંત્ર દ્વારા દિગજામ સર્કલ નજીક આવેલા બાવરી વાસ, હનુમાન ટેકરી અને સિદ્ધાર્થનગર વિસ્તારના રહેવાસીઓને આપવામાં આવેલી નોટિસોને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. વર્ષોથી વસવાટ કરતા નાગરિકોને અચાનક સ્થળ ખાલી કરવાની ચેતવણી મળતાં લોકોમાં ભય અને રોષ…