“કાર્યવાહી કાયદેસર, પણ રીત અમાનવીય?” — મુલુંડમાં BMC દ્વારા ૬૧ ગેરકાયદે સ્ટૉલ તોડી પાડતાં ૩૦૦ પરિવાર પર આર્થિક સંકટ
“કાર્યવાહી કાયદેસર, પણ રીત અમાનવીય?” — મુલુંડમાં BMC દ્વારા ૬૧ ગેરકાયદે સ્ટૉલ તોડી પાડતાં ૩૦૦ પરિવાર પર આર્થિક સંકટ મુંબઈના મુલુંડ-વેસ્ટ વિસ્તારમાં રેલવે સ્ટેશન બહાર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કરવામાં આવેલી તોડફોડની કાર્યવાહીએ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે અસંતોષ પેદા કર્યો છે. રોડ-વાઇડનિંગ અને વિકાસકાર્યોને ધ્યાનમાં રાખીને ૬૧…