તાડદેવના વિલિંગ્ડન હાઇટ્સ કેસ : BMCએ ગેરકાયદે માળોના રહેવાસીઓ પાસે ઓક્યુપેશન સર્ટિફિકેટ માટે માગ્યા ૩૨ કરોડ, રહેવાસીઓ કફોડી હાલતમાં
મુંબઈ મહાનગરપાલિકાના દંડ અને કાનૂની ઝપાઝપી વચ્ચે તાડદેવના પ્રખ્યાત વિલિંગ્ડન હાઇટ્સ બિલ્ડિંગના રહેવાસીઓની હાલત દિવસો પસાર થતા વધુ જ કઠિન બની રહી છે. શહેરના મધ્યભાગમાં સ્થિત આ સુપ્રસિદ્ધ ટાવરમાં ૧૭મા માળથી ઉપરના ૧૮થી લઈને ૩૪ સુધીના માળોને કોર્ટના આદેશ મુજબ ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામે, અહીં રહેતા સૈંકડો પરિવારોને મજબૂરીમાં પોતાના ઘર ખાલી કરવા…