“પાનકાર્ડથી લઈ ડિજિટલ કરન્સી સુધી: ઇનકમ ટેક્સ 2025ના નવા નિયમો – ક્યાં રાહત, ક્યાં કડકાઈ?”
બજેટ 2026 બાદ ભારતના કર માળખામાં ઐતિહાસિક પરિવર્તન તરફ પગલું ભરાયું છે. ઇનકમટેક્સ વિભાગ દ્વારા રજૂ કરાયેલા ઇનકમ ટેક્સ 2025ના મુસદ્દાએ સામાન્ય નાગરિકથી લઈ ઉદ્યોગપતિઓ સુધી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને પાનકાર્ડ (PAN Card) સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં કેટલીક જગ્યાએ સામાન્ય જનતાને રાહત આપવામાં આવી છે તો કેટલીક જગ્યાએ કરચોરી…