દૈનિક કોફી પીવાથી જૈવિક ઉંમર ઘટી શકે છે: BMJ મેન્ટલ હેલ્થના સંશોધનમાં ચોંકાવનારા તારણો
કોફી ફક્ત energy booster નહિ, પરંતુ લાંબુ જીવન આપનાર પીણું પણ બની શકે છે— BMJ મેન્ટલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત નવા સંશોધન પછી આવું પુરાવા આધારિત માનવું બની રહ્યું છે. દુનિયાભરમાં કરોડો લોકો દૈનિક કોફી પીવે છે, પરંતુ હવે વૈજ્ઞાનિકો માને છે કે યોગ્ય માત્રામાં લેવાતી કોફી કોષીય વૃદ્ધત્વ ધીમું કરી શકે છે અને ખાસ કરીને…