મુંબઈમાં શિયાળાની ઠંડી સાથે ઘેરાતું ઝેરી હવામાન: વધતા ઍર-પોલ્યુશનથી મુંબઈગરાઓ હેરાન, માસ્ક અને રૂમાલ બન્યા જીવનરક્ષક
મુંબઈ: દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતું મુંબઈ શહેર એક તરફ શિયાળાની ઋતુમાં ઠંડકનો અહેસાસ કરાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ શહેરનું હવામાન ધીમે ધીમે ઝેરી બની રહ્યું હોવાની ગંભીર ચેતવણી પણ સામે આવી છે. છેલ્લા સતત ત્રણ દિવસથી મુંબઈમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) નું સ્તર ‘ખરાબ’ કેટેગરીમાં નોંધાયું છે, જે ન માત્ર આરોગ્ય માટે જોખમી…