તાપીમાં માનવતા પર કલંકરૂપ ઘટના: ૮ વર્ષ ૯ મહિનાની માસૂમ બાળકી પર દુષ્કર્મ, ગણત્રીના કલાકોમાં નિઝર પોલીસે આરોપીને ઝડપી પોક્સો હેઠળ કડક કાર્યવાહી
તાપી જિલ્લામાંથી માનવતા અને સમાજના અંતરને કંપાવી દે તેવી એક અત્યંત ગંભીર અને દુઃખદ ઘટના સામે આવી છે. નિઝર તાલુકાના એક ગામમાં રહેતી માત્ર ૮ વર્ષ ૯ મહિનાની માસૂમ બાળકી સાથે એક ૫૨ વર્ષના ઈસમે ઘૃણાસ્પદ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં રોષ અને શોકની…