યોગ એ જીવનનું શાસ્ત્ર છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી રાજભવનમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી…
ગાંધીનગર, તા. ૨૧ જૂન –આજના ઝડપી અને તણાવપૂર્ણ જીવનમાં યોગ માત્ર કસરત નહીં, પણ એક સંપૂર્ણ જીવનશૈલી બની ગયો છે. યોગના વૈશ્વિક દિનની ઉજવણી દરમિયાન રાજ્યભવન, ગાંધીનગર ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક ભાવવિભોર અને પ્રેરણાદાયી સમારોહ યોજાયો હતો. રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ યોગપ્રેમી જનતાએ…